Gujarat na Jilla | ગુજરાતમાં કેટલા જિલ્લા છે અને તેના મુખ્યમથક ના નામ

ગુજરાત ના જિલ્લાઓ - Gujarat District Map with Border

ગુજરાત કે જેની સ્થાપના 1લી મે 1960 ના રોજ થયી હતી. સ્થાપના સમયે ગુજરાત માં કુલ જિલ્લા(District) ની સંખ્યા માત્ર 17 હતી જે અત્યારે જુદા જુદા 6 વિભાજન થયા બાદ 33 સુધી પહોચી ગયી છે.હાલ ગુજરાતમાં 33 જિલ્લા અને 250 જેટલા તાલુકાઓ અસ્તિત્વમાં છે.