Vibes Meaning in Gujarati | જાણો Vibes એટલે શું થાય?

Vibes Meaning in Gujarati. શું આપ જાણો છો Vibes એટલે શું થાય? અહી અમે આપની સાથે Vibes in Gujarati વિશે જાણકારી આપી છે.

Vibes Meaning in Gujarati | Vibes એટલે શું થાય?

English to Gujarati Dictionary
Vibes Meaning in Gujarati
Vibes
Pronunciation: /vaɪbz/
Gujarati Meaning: મહસૂસ કરવું (Mahasūsa Karvu), કંપન (Kampan)
Definition (Noun): A person’s emotional state or the atmosphere of a place as communicated to and felt by others.
Examples
Example 1: “She had good vibes about the new job.” (તેણી નવી નોકરી માટે સારું મહેસુસ કરતીહતી.)
Example 2: “The room had a calm vibe, perfect for relaxation.” (રૂમ શાંત અનુભવાય છે(મેહસૂસ થાય છે), આરામ માટે સરસ છે.)

Vibes Effect in Gujarati – Vibes ની અસર

ઘણી વાર આપણે એવું સાંભળ્યુ હોય છે કે આપણી ઉર્જા એ આપણાં આસપાસ ના લોકો પર અસર કરે છે. આ ઉર્જા ને આપણે Vibes તરીકે ઓળખી શકીએ છીએ. આ vibes એ આપણે કોઈ સ્થળ કે વ્યક્તિ ના સંપર્ક માં આવતા પણ તરત જ અનુભૂત કરી શકીએ છે.

કેટલાક સ્થાન એવા હોય છે જ્યાં જવા થી એક શાંતિ ની અનુભૂતિ થાય છે, કેટલાક માણસો પણ એવા હોય છે જેમની સાથે સમય પસાર કરવો ખુબજ આનંદ દાયક અને પ્રેરણા સ્વરૂપ હોય છે, જેને આપણે Positive Vibes તરીકે ઓળખી શકીએ છીએ.

જ્યારે કેટલાક સ્થાનો અને વ્યક્તિઓ આપણને પસંદ હોતા નથી, તેમની હાજરી જ આપણને અસહજ મહસૂસ કરાવે છે તેને આપણે Negative Vibes તરીકે જાણી શકીએ છીએ.

એક રીતે જોઈએ તો Vibes એ એક ચેપી રોગ સમાન છે જે વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે, આથી Positive Vibes ધરાવતા લોકો સાથે આપણે પણ પોજિટિવ બનીએ છીએ જ્યારે Negative Vibes ધરાવતા લોકો સાથે આપણે પણ નેગેટિવ બનતા જઈએ છીએ.

અમને આશા છે કે હવે આપને Vibes Meaning in Gujarati એટલે કે Vibes એટલે શું થાય તેની સરસ જાણકારી પ્રાપ્ત થયી હશે. અહી અમે આપની સાથે Vibes Effect in Gujarati – Vibes ની અસર વિશે પણ જાણકારી આપી છે. અહી આપવામાં આવેલ જાણકારી વિશે આપને કોઈ પ્રશ્ન કે સુજાવ હોય તો નીચે આપવામાં આવેલ કમેંટ બોક્સ માં અને અવશ્ય જણાવી શકો છો.

Leave a Comment