Hanuman 12 Names in Gujarati: અહી અમે હનુમાનજી ના 12 નામ ગુજરાતી ભાષા માં Hanuman 12 Names in Gujarati આપ્યા છે જે આપને હનુમાનજી ની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
Hanuman 12 Names in Gujarati
“હનુમાનજી ના ઘણાબધા નામ છે પરંતુ, તેમના આ બાર નામ 1. હનુમાન, 2. અંજનીસૂત, 3. વાયુપુત્ર, 4. રામેષ્ટ્ર, 5. ફાલ્ગુનસખા, 6. પિંગાક્ષ, 7. અમિતવિક્રમ, 8. ઉદધિક્રમણ, 9. સીતાશોકવિનાશન, 10. લક્ષમણપ્રાણદાતા, 11. દશગ્રીવદર્પહા, 12. મહાબલ નો વિશેષ મહિમા છે.“
No | હનુમાનજી ના 12 નામ | મંત્ર |
---|---|---|
1 | હનુમાન | ૐ શ્રી હનુમતે નમઃ |
2 | અંજનીસૂત | ૐ અંજની સુતાય નમઃ |
3 | વાયુપુત્ર | ૐ વાયુપુત્રાય નમઃ |
4 | રામેષ્ટ્ર | ૐ રામેષ્ઠાય નમઃ |
5 | ફાલ્ગુનસખા | ૐ ફાલ્ગુણ સખાય નમઃ |
6 | પિંગાક્ષ | ૐ પિંગાક્ષાય નમઃ |
7 | અમિતવિક્રમ | ૐ અમિતવિક્રમાય નમઃ |
8 | ઉદધિક્રમણ | ૐ ઉદધિક્રમણાય નમઃ |
9 | સીતાશોકવિનાશન | ૐ સીતા શોક વિનાશનાય નમઃ |
10 | લક્ષમણપ્રાણદાતા | ૐ લક્ષ્મણપ્રાણદાત્રે નમઃ |
11 | દશગ્રીવદર્પહા | ૐ દશગ્રીવસ્ય દર્પાય નમઃ |
12 | મહાબલ | ૐ મળબલાય નમઃ |
હનુમાનજી ના 12 નામ નો મંત્ર
હનુમાનજીના બાર નામ એ એક વૈદિક મંત્ર પર થી આવેલ છે. આ મંત્ર નીચે આપવામાં આવેલ છે. આ મંત્ર ના જપ કરવાથી જીવન માં ઘણા લાભ થાય છે. અહી મંત્ર ની નીચે અમે આઓની સાથે તેના દ્વારા થતાં લાભ ની જાણકારી શેર કરી છે.
દ્વાદશ નામ મંત્ર:
હનુમાનન્જનીસૂનુર્વાયુપુત્રો મહાબલઃ
રામેષ્ટ: ફાલ્ગુનસખઃ પિંગાક્ષોઽમિતવિક્રમ:
ઉદધિક્રમણશ્ચૈવ સીતાશોકવિનાશનઃ
લક્ષ્મણપ્રાણદાતા ચ દશગ્રીવસ્ય દર્પહા
એવં દ્વાદશ નામાનિ કપીન્દ્રસ્ય મહાત્મનઃ
સ્વાપકાલે પ્રબોધે ચ યાત્રાકાલે ચ યઃ પઠેત્
તસ્ય સર્વભયં નાસ્તિ રણે ચ વિજયી ભવેત્
રાજદ્વારે ગહ્વરે ચ ભયં નાસ્તિ કદાચન
લાભ: હનુમાનજી ના આ બાર નામ(Hanumanji 12 Name in Gujarati) હનુમાન, અંજનીસૂત, વાયુપુત્ર, રામેષ્ટ્ર, ફાલ્ગુનસખા, પિંગાક્ષ, અમિતવિક્રમ, ઉદધિક્રમણ, સીતાશોકવિનાશન, લક્ષમણપ્રાણદાતા, દશગ્રીવદર્પહા, મહાબલ વાંચવાથી કે જાપ કરવાથી તમામ પ્રકાર ના ભય દૂર થાય છે.
અહી અમે આપની સાથે ગુજરાતી ભાષા માં હનુમાનજી ના બાર ના વિશે જાણકારી આપી છે. અહી આપવામાં આવેલ જાણકારી સંબંધિત કોઈ પ્રશ્ન કે સૂચન હોય તો નીચે આપવામાં આવેલ કમેંટ પર અમને જાણ કરી શકો છો.