Hanuman Chalisa Lyrics in Gujarati with PDF: અહી અમે આપને હનુમાન ચાલીસા(Gujarati Hanuman Chalisa Lyrics) સ્તોત્ર ને ઉપલબ્ધ કારવીએ છીએ. અહી ઉપલબ્ધ Hanuman Chalisa એ Gujarati ભાષા માં છે જેથી ગુજરાતી વાંચકો ને સરળતા થી તે સમજાઈ શકે. સાથે અમે અહી hanuman chalisa PDF પણ ઉપલબ્ધ કરેલી છે જે આપ download પણ કરી શકશો.
Hanuman Chalisa Lyrics Gujarati | હનુમાન ચાલીસા ગુજરાતી
શ્રી હનુમાન્ ચાલીસા
દોહા
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ |
બરનઉં રઘુવર વિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ‖
બુદ્ધિહીન તનુ જાનિકૈ, સુમિરૌ પવનકુમાર |
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ, હરહુ કલેશવિકાર ‖
ચૌપાઈ
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર |
જય કપીશ તિહુ લોક ઉજાગર ‖ 1 ‖
રામદૂત અતુલિત બલધામા |
અંજનિ પુત્ર પવનસુત નામા ‖ 2 ‖
મહાવીર વિક્રમ બજરંગી |
કુમતિ નિવાર સુમતિ કે સંગી ‖3 ‖
કંચન વરણ વિરાજ સુવેશા |
કાનન કુંડલ કુંચિત કેશા ‖ 4 ‖
હાથવજ્ર ઔ ધ્વજા વિરાજૈ |
કાંધે મૂંજ જનેઉ સાજૈ ‖ 5‖
શંકર સુવન કેસરી નંદન |
તેજ પ્રતાપ મહાજગ વંદન ‖ 6 ‖
વિદ્યાવાન ગુણી અતિ ચાતુર |
રામ કાજ કરિબે કો આતુર ‖ 7 ‖
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા |
રામલખન સીતા મન બસિયા ‖ 8‖
સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા |
વિકટ રૂપધરિ લંક જલાવા ‖ 9 ‖
ભીમ રૂપધરિ અસુર સંહારે |
રામચંદ્ર કે કાજ સંવારે ‖ 10 ‖
લાય સંજીવન લખન જિયાયે |
શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ‖ 11 ‖
રઘુપતિ કીન્હી બહુત બડાયી |
તુમ મમ પ્રિય ભરત સમ ભાયી ‖ 12 ‖
સહસ્ર વદન તુમ્હરો યશગાવૈ |
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ‖ 13 ‖
સનકાદિક બ્રહ્માદિ મુનીશા |
નારદ શારદ સહિત અહીશા ‖ 14 ‖
યમ કુબેર દિગપાલ જહાં તે |
કવિ કોવિદ કહિ સકે કહાં તે ‖ 15 ‖
તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા |
રામ મિલાય રાજપદ દીન્હા ‖ 16 ‖
તુમ્હરો મંત્ર વિભીષણ માના |
લંકેશ્વર ભયે સબ જગ જાના ‖ 17 ‖
યુગ સહસ્ર યોજન પર ભાનૂ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ‖ 18 ‖
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી |
જલધિ લાંઘિ ગયે અચરજ નાહી ‖ 19 ‖
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમહારે તેતે ‖ 20 ‖
રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ‖ 21 ‖
સબ સુખ લહૈ તુમ્હારી શરણા |
તુમ રક્ષક કાહૂ કો ડર ના ‖ 22 ‖
આપન તેજ સમ્હારો આપૈ |
તીનોં લોક હાંક તે કાંપૈ ‖ 23 ‖
ભૂત પિશાચ નિકટ નહિ આવૈ |
મહવીર જબ નામ સુનાવૈ ‖ 24 ‖
નાસૈ રોગ હરૈ સબ પીરા |
જપત નિરંતર હનુમત વીરા ‖ 25 ‖
સંકટ સે હનુમાન છુડાવૈ |
મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ‖ 26 ‖
સબ પર રામ તપસ્વી રાજા |
તિનકે કાજ સકલ તુમ સાજા ‖ 27 ‖
ઔર મનોરથ જો કોઈ લાવૈ |
સોઈ અમિત જીવન ફલ પાવૈ ‖ 28 ‖
ચારો યુગ પ્રતાપ તુમ્હારા |
હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા ‖ 29 ‖
સાધુ સંત કે તુમ રખવારે |
અસુર નિકંદન રામ દુલારે ‖ 30 ‖
અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા |
અસ બર દીન્હ જાનકી માતા ‖ 31 ‖
રામ રસાયન તુમ્હારે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ‖ 32 ‖
તુમ્હરે ભજન રામકો પાવૈ |
જન્મ જન્મ કે દુખ બિસરાવૈ ‖ 33 ‖
અંત કાલ રઘુપતિ પુરજાયી |
જહાં જન્મ હરિભક્ત કહાઇ ‖ 34 ‖
ઔર દેવતા ચિત્ત ન ધરયી |
હનુમત સેઈ સર્વ સુખ કરઈ ‖ 35 ‖
સંકટ કટૈ મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમત બલ વીરા ‖ 36 ‖
જૈ જૈ જૈ હનુમાન ગોસાઈ |
કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ ‖ 37 ‖
જો શત વાર પાઠ કર કોઈ |
છૂટહિ બંદિ મહા સુખ હોઈ ‖ 38 ‖
જો યહ પઢે હનુમાન ચાલીસા |
હોય સિદ્ધિ સાખી ગૌરીસા ‖ 39 ‖
તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજૈ નાથ હૃદય મહ ડેરા ‖ 40 ‖
દોહા
પવન તનય સંકટ હરણ – મંગળ મૂરતિ રૂપ્ |
રામ લખન સીતા સહિત – હૃદય બસહુ સુર ભૂપ્ ‖
||શ્રી હનુમાન ચાલીસા સમાપ્ત||
સિયાવર રામચંદ્રકી જય |
પવનસુત હનુમાનકી જય |
બોલો ભાયી સબ સંતનકી જય |
હનુમાન ચાલીસા નું મહત્વ અને તે કોના દ્વારા લખવામાં આવેલી છે?
હનુમાનજી અને શ્રી રામ ના ભક્તો વચ્ચે હનુમાન ચાલીસા નું ઘણુંજ મહત્વ છે. હનુમાન ચાલીસા એ ચાલીસ ચોપાઈ નો સંગ્રહ છે જે હનુમાન દાદા નું સ્વરૂપ, કાર્ય, અને શક્તિ ની સમજણ આપે છે. હનુમાન ચાલીસા એ શ્રી રામ ભકત તુલસીદાસ વડે રચવામાં આવેલી છે. આ Hanuman Chalisa અવધિ ભાષા માં લખાયેલી છે. અહી અમે આપની વાંચન ની સુવિધા હેતુ Gujarati માં ઉપલબ્ધ કરાવી છે.
Hanuman Chalisa Lyrics નું પઠન ક્યારે કરવું જોઈએ.
આમ તો ભક્તિ કરવાનો કોઈ ટીમે ના હોય એવું કહેવામા આવે છે પરંતુ જો વિશેષ સમય ની વાત કરવામાં આવે તો વર્ષ દરમિયાન એવા કેટલાય તહેવાર આવતા હોય છે જ્યારે Hanumaan Chalisa નું પઠન કરવું જોઈએ. જેમ કે હનુમાન જયંતિ ના દિવસે, રામ નવમી, વિજયા દશમી જેવા દિવસે, સાથે શનિ ની મહા દશા ચાલતી હોય અથવા મંગળ દોષ થી પરેશાન હોય ત્યારે પણ હનુમાન ચાલીસા ઉત્તમ ફળ પ્રદાન કરે છે.
પઠન કરવા થી લાભ (Benefits of Hanuman Chalisa Lyrics Reading)
જો તમે ધ્યાન થી પઠન કર્યું હોય તો તમામ લાભ ચાલીસા માં જ આપવા માં આવ્યા છે. જેમ કે બળ, બુદ્ધિ અને વિદ્યા ના દાતા છે જે બાળકો ને અભ્યાસ માં સક્ષમ અને બુદ્ધિવાન બનાવે છે. સાથે અષ્ટ સિદ્ધિ નવ નિધિ ના પણ દાતા છે. તે ભૂત- પિશાચ થી રક્ષણ આપે છે. સૂતી કિસ્મત જગાડે છે અને ભાગ્ય અર્પણ કરે છે. તમામ રોગ અને દુખ દૂર કરવામાં તે સક્ષમ છે. જન્મો જન્મ ના દુખ ને પણ તે દૂર કઈ શકે છે.
Hanuman Chalisa in Gujarati PDF
હનુમાન ચાલીસા ગુજરાતી માં પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે લિન્ક આપવામાં આવેલ છે. કોઈ પણ ચાલીસા કે મંત્ર ને PDF સ્વરૂપ માં પાસે રાખવાનો ફાયદો એ છે કે તેને ગમે ત્યારે ખોલી શકાય છે અને વાંચી શકાય છે. આથી અમે અહી આપણે PDF સ્વરૂપ ના આપીએ છીએ.