શરીર ના અંગો ના નામ ગુજરાતી અને અંગ્રેજી માં. Body Parts in Gujarati. અહી અમે આપની સાથે Body Parts Name in Gujarati આપ્યા છે.
સામાન્ય રીતે આપણે બોલચાલ ની ભાષા માં પણ હવે અંગ્રેજી શબ્દો નો વધુ પ્રયોગ કરતાં જઈએ છીએ. આથી ગુજરાતી ભાષા ના શબ્દો ધીમે ધીમે ભૂલાતા જાય છે. આજ સ્થિતિ ને ધ્યાન માં લઈ અહી અમે આપની સાથે Body Parts Name in Gujarati and English એમ બંને ભાષા માં આપની સાથે શેર કર્યા છે.
Body Parts Name in Gujarati and English | શરીર ના અંગો ના નામ
અહી નીચે અમે શરીર ના લગભગ બધાજ એટલે કે 100 જેટલા અંગો ના નામ અંગ્રેજી ભાષા ની સાથે ગુજરાતી ભાષા માં પણ આપની સાથે શેર કર્યા છે.
Body Parts Name in English | Body Parts Name in Gujarati |
---|---|
Head | માથું |
Hair | વાળ |
Scalp | માથાની ચામડી |
Forehead | કપાળ |
Temple | લમણું |
Eyebrow | ભવાં, નેણ |
Eyelid | આંખની પલક |
Eyelash | પાંપણ |
Eye | આંખ |
Ratina | નેત્રપટલ |
Choroid | મધ્યપટલ |
Iris | પુતળી |
Pupil | કીકી |
Cornea | પારદર્શક પટલ |
Sclera | શ્વેતપટલ |
Tear duct | આંસુ નાળિકા |
Nose | નાક |
Nostril | નાકનો છેદ |
Nasal cavity | અનુનાસિક પોલાણ |
Sinus | સાઇનસ |
Cheek | ગાલ |
Ear | કાન |
Earlobe | કાન ની બુટ |
Inner ear | આંતરિક કાન |
Middle ear | મધ્ય કાન |
Outer ear | બહારનું કાન |
Eardrum | કાનનો પડદો |
Mouth | મૂખ |
Lip | હોઠ |
Upper lip | ઉપરનો હોઠ |
Lower lip | નીચેનો હોઠ |
Teeth | દાંત (Dānta) |
Incisor | દાંતનું મુખપટ્ટ, આગળ ના ચાર દાંત |
Canine | ગમાણિયો દાંત |
Premolar | દાંત(ગમાણિયો દાંત અને દાઢ વચ્ચે ના દાંત ) |
Molar | દાઢ |
Tongue | જીભ |
Taste bud | સ્વાદ કળીઓ |
Palate | તાળવું |
Jaw | જબડું |
Chin | દાઢી |
Neck | ગરદન |
Throat | ગળું |
Adam’s apple | હડિયો |
Voice box (larynx) | કંઠસ્થાન |
Trachea | ત્રાચિયા (Trāciyā) |
Esophagus | અંતઃદ્વાર (Antaḥdvāra) |
Shoulder | કંધો |
Collarbone (clavicle) | કાઠી |
Upper arm | ઉપરી બાંહ |
Bicep | બાવડાનો સ્નાયુ |
Tricep | ત્રિશિરસ્ક સ્નાયુ |
Shoulder blade (scapula) | સ્કંધાસ્થિ |
Armpit (axilla) | બગલ, બાજુ |
Chest | છાતી |
Breast | સ્તન |
Nipple | નિપલ |
Rib | પસલી |
Abdomen | પેટ |
Navel (belly button) | નાભિ |
Stomach | જઠર |
Diaphragm | ઉદરપટલ |
Back | પીઠ |
Spine | રીઢ |
Vertebra | કરોડઅસ્થિધરી |
Pelvis | નિતંબમેખલા |
Hip | નિતંબ |
Buttock | થાપો |
Waist | કમર |
Belly | પેટ |
Groin | જાંઘ નો સાંધો |
Genitalia | જનનાંગ |
Penis | શિશ્ન |
Testicle | અંડકોષ |
Vagina | યોનિ |
Uterus | ગર્ભાશય |
Ovary | અંડાશય |
Bladder | મૂત્રનળી |
Kidney | મૂત્રપિંડ |
Liver | યકૃત |
Gallbladder | પિત્તાશય |
Pancreas | સ્વાદુપિંડ |
Spleen | બરોળ |
Intestine | આંતરડા |
Small intestine | નાનું આંતરડુ |
Large intestine | મોટું આંતરડુ |
Rectum | ગુદામાર્ગ |
Anus | ગુદા |
Hip | નિતંબ |
Thigh | જાંઘ |
Quadricep | જાંઘ ની આગળ ના મશલ્સ |
Hamstring | ગોઠણની પછવાડે આવેલાં પાંચ સ્નાયુબંધનમાથી કોઈ એક |
Knee | ઘૂટણ |
Patella (kneecap) | ઢાંકણી |
Shin | નળા નો ભાગ |
Calf | ગોટલા, નળા ની પાછળ નો ભાગ |
Heel | એડી |
Foot | પગ |
Sole | પગનું પટ્ટુ |
Arch | વર્તુળાકાર પાની |
Instep | પગ ની આંગળીઓ અને એડી વચ્ચે નો ઉપર નો ભાગ |
અહી ઉપર અમે આપની સાથે શરીર ના લગભગ બધાજ મહત્વપૂર્ણ અંગો ના ગુજરાતી અને અંગ્રેજી નામ આપની સાથે શેર કર્યા છે. અહી નીચે હમે શરીર ને મુખ્યત્વે ત્રણ ભાગ માં વિભાજિત કરી ને તેના અંગો ના નામ English and Gujarati માં આપની સાથે રજૂ કર્યા છે
Head and Neck Body Part Name in Gujarati and English
અહી નીચે અમે આપની સાથે માથા અને ગાળા સંબંધિત કેટલાક મહત્વના શરીર ના અંગો ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષા માં આપની સાથે શેર કર્યા છે.
Head and Neck Body Part Name in English | Head and Neck Body Part Name in Gujarati |
---|---|
Head | માથું |
Hair | વાળ |
Scalp | માથા ની ચામડી |
Forehead | કપાળ |
Temple | લમણું |
Eyebrow | નેણ |
Eyelid | પલક |
Eyelash | પાપણ |
Eye | આંખ |
Ear | કાન |
Nose | નાક |
Cheek | ગાલ |
Mouth | મુખ |
Lip | હોઠ |
Tooth | દાંત |
Tongue | જીભ |
Chin | દાઢી |
Jaw | જડબું |
Neck | ગરદન |
Throat | ગળું |
Brain | મગજ |
Skull | ખોપડી |
Sinus | સાઇનસ |
Upper Body Part Name in Gujarati and English
Upper Body Part Name in English | Upper Body Part Name in Gujarati |
---|---|
Shoulder | ખભો |
Collarbone (Clavicle) | કાઠી |
Upper Arm | ઉપરી બાંહ |
Elbow | કોણી |
Forearm | કોણી અને કાંડા વચ્ચેનો ભાગ |
Wrist | કાંડુ |
Hand | હાથ |
Palm | હથેળી |
Thumb | અંગુઠો |
Finger | આંગળી |
Chest | છાતી |
Breast | સ્તન |
Rib | પાંસળી |
Abdomen | ઉદર |
Belly | પેટ |
Navel (Belly Button) | નાભી |
Back | પીઠ |
Spine | કરોડરજ્જૂ |
Waist | કમર |
Heart | હૃદય |
Lungs | ફેફસા |
Liver | યકૃત |
Stomach | જઠર |
Kidney | મૂત્રપિંડ |
Spleen | બરોળ |
Pancreas | સ્વાદુપિંડ |
Gallbladder | પિત્તશાય |
Intestine | આંતરડું |
Lower Body Part Name in Gujarati and English
Lower Body Part Name in English | Lower Body Part Name in Gujarati |
---|---|
Hip | થાપો |
Buttock | નિતંબ, થાપો, કુલહો, પાછળ નો ભાગ |
Groin | જાંઘ નો સાંધો |
Genitalia | જનનાંગ |
Penis | શિશ્ન |
Testicle | અંડકોષ |
Vagina | યોનિ |
Uterus | ગર્ભાશય |
Leg | પગ |
Thigh | જાંઘ |
Knee | ઘૂંટણ |
Calf | ગોટલા, નળા ની પાછળ નો ભાગ |
Ankle | પગની ઘૂંટણ |
Foot | પગ |
Heel | એડી |
Sole | પગનું પટ્ટુ, પાની |
Toe | પગ નો અંગુઠો |
Bladder | મૂત્રનળી |
Rectum | ગુદા માર્ગ |
Colon | મોટું આતરડું |
Prostate (in males) | પુરસ્થ ગ્રંથિ |
Ovaries (in females) | અંડાશય |
Ureter | ગર્ભાશય |
શરીર ના અંગો ના નામ
અહી ઉપર આપડે શરીર ને મુખ્ય ત્રણ ભાગ માં વિભાજિત કરી ને તેના અંગો ના નામ વિશે જાણકારી મેળવી. અહી નીચે હવે આપણે શરીર ને તેની કાર્યપદ્ધતિ ના આધારે 11 ભાગ માં વિભાજિત કરીશું અને તેના મહત્વપૂર્ણ ભાગો ના નામ ની જાણકારી મેળવીશું
Head and Neck – માથા અને ગરદન ના અંગોના નામ
- Skull = ખોપડી
- Face – મુખ
- Brain = મગજ
- Scalp = માથા ની ચામડી
- Hair = વાળ
- Forehead = કપાળ
- Temples = લમણા
- Eyebrows = નેણ
- Eyelids = પલક
- Eyelashes = પાપણ
- Eyes= આંખ
- Nose = નાક
- Cheeks = ગાલ
- Ears = કાન
- Mouth = મોઢું
- Lips = હોઠ
- Teeth = દાંત
- Tongue = જીભ
- Jaw = જડબું
- Throat = ગળું
- Neck = ગરદન
- Adam’s apple (laryngeal prominence) = હડિયો
- Sinuses = સાઇનસ
Upper Body – શરીર ના ઉપરી ભાગ ના અંગોના નામ
- Shoulders = ખભો
- Collarbones (Clavicles) = કાઠી
- Upper Arms = ઉપરી બાહ
- Elbows = કોણી
- Forearms – કોણી અને કાંડા વચ્ચે નો હાથ
- Wrists = કાંડુ
- Hands = હાથ
- Palms = હથેળી
- Fingers = આંગળી
- Chest = છાતી
- Breasts (in females) = સ્તન
- Ribs = પાંસળી
- Abdomen = ઉદર
- Belly = પેટ
- Navel (Belly Button) = નાભી
- Back = પીઠ
- Spine = કરોડરજ્જુ
- Waist = કમર
Lower Body શરીર ના નીચલા ભાગના અંગોના નામ
- Hips = થાપા
- Buttocks = નિતંબ
- Groin = જાંઘ નો સાંધો
- Genitalia = જનનાંગ
- Penis (in males) = શિશ્ન
- Testicles (in males) અંડકોષ
- Scrotum (in males) = વૃષણ કોથળી
- Vagina (in females) = યોનિ
- Uterus (in females) = ગર્ભાશય
- Ovaries (in females) = અંડાશય
- Labia (in females) = ભગ્ન, યોનિમાર્ગનો હોઠ જેવો ભાગ
- Legs = પગ
- Thighs = જાંઘ
- Knees = ઘૂંટણ
- Calves = પીંડી
- Ankles = પગ ની ઘૂંટી
- Feet = પંજો
- Heels = એડી
- Soles = પાણી
- Toes = પગ નો અંગુઠો
Internal Organs શરીર ના આંતરિક ભાગના અંગોના નામ
- Heart = હૃદય
- Lungs = ફેફસા
- Liver = યકૃત
- Kidneys = મૂત્રપિંડ
- Stomach = જઠર
- Intestines (Small and Large) = આંતરડા
- Pancreas = સ્વાદુપિંડ
- Spleen = બરોળ
- Bladder = પિત્તશાય
- Gallbladder મૂત્રનળી
- Rectum = ગુદામાર્ગ
- Prostate (in males) = પુરસ્થ ગ્રંથિ
- Urethra = મૂત્રમાર્ગ
Musculoskeletal System: કંકાલ અને સ્નાયુતંત્રના અંગોના નામ
- Bones (All over the body) = હાડકાં
- Muscles (All over the body) = સ્નાયુ
- Tendons = રજ્જુ, સ્નાયુબંધ
- Ligaments = અસ્થિબંધન,
- Joints = સાંધો
Circulatory System: રુધિરાભિસરણ તંત્રના અંગોના નામ
- Heart = હૃદય
- Arteries = ધમનીઓ
- Veins = શિરાઓ
- Capillaries = રુધિરકેશિકાઓ
- Blood = લોહી
Respiratory System: શ્વસનતંત્રના અંગોના નામ
- Lungs = ફેફસા
- Trachea (Windpipe) = શ્વાસનળી
- Bronchi શ્વાસવાહિની
- Diaphragm = ઉદરપટલ
Digestive System: પાચનતંત્રના અંગોના નામ
- Mouth = મુખ
- Esophagus = અન્નનળી
- Stomach = જઠર
- Small Intestine = નાનું આંતરડુ
- Large Intestine = મોટું આતરડુ
- Rectum = ગુદા માર્ગ
- Anus = ગુદા
- Liver = યકૃત
- Pancreas = સ્વાદુપિંડ
- Gallbladder = પિત્તશાય
Nervous System: ચેતાતંત્રના અંગોના નામ
- Brain = મગજ
- Spinal Cord = કરોડરજ્જુ
- Nerves = ચેતા
- Neurons = ચેતાકોષિકા
Endocrine System: અંતઃસ્ત્રાવી તંત્રના અંગો ના નામ
- Pituitary Gland = કફોત્પાદક ગ્રંથિ
- Thyroid Gland = થાઇરોઇડ ગ્રંથિ
- Adrenal Glands = અધિવૃક્ક ગ્રંથિ
- Pancreas = સ્વાદુપિંડ
- Ovaries (in females) = અંડાશય
- Testes (in males) = વૃષણ
Reproductive System: પ્રજનન તંત્રના અંગોના નામ
- Ovaries (in females) = અંડાશય
- Fallopian Tubes (in females) = અંડવાહિનીઓ
- Uterus (in females) = ગર્ભાશય
- Vagina (in females) = યોનિ
- Testes (in males) = વૃષણ
- Prostate Gland (in males) = પુરસ્થ ગ્રંથિ
- Penis (in males) = શિશ્ન
- Scrotum (in males) = અંડકોશ
- Epididymis (in males) = અંડકોષની પાછળ એક અત્યંત ગૂઢ નળી
અહી ઉપર અમે આપની સાથે મનુષ્ય ના શરીર ના મહત્વપૂર્ણ અંગો ના નામ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષા માં આપની સાથે શેર કર્યા છે. અહી આપવામાં આવેલ Body Parts in Gujarati | Body Parts Name in Gujarati | શરીર ના અંગો ના નામ ગુજરાતી અને અંગ્રેજી માં આપને કોઈ પ્રતિક્રિયા કે સૂચન કરવું હોય તો નીચે આપવામાં આવેલ કમેંટબોક્સ થી અમને જણાવી શકો છો.