Barakshari in Gujarati | Barakhadi Gujarati | બારાક્ષરી | Barakshari Gujarati | ક થી જ્ઞ સુધી ગુજરાતી બારાક્ષરી

ગુજરાતી બારાક્ષરી. અહી અમે આપની સાથે Barakshari in Gujarati ના આ લેખ માં આપની સાથે ક થી જ્ઞ સુધી ગુજરાતી બારાક્ષરી(Barakhadi Gujarat) આપી છે.

આપણે જાણીએ છીએ કે કોઈ પણ ભાષા ને શીખવા કે તેના પર પકડ પ્રાપ્ત કરવા માટે તેની મૂળભૂત વસ્તુપ શીખવી જરૂરી હોય છે. ગુજરાતી ભાષા માટે તેના મૂળાક્ષરો એટલે કે ગુજરાતી કક્કો એ પ્રથમ મૂળભૂત વસ્તુ છે. જેમાં સ્વર અને વ્યંજન નો સમાવેશ થાય છે.

ગુજરાતી કક્કો અને મૂળાક્ષરો બાદ બારાક્ષરી કે જેને બારાખડી તરીકે પણ ઓળખવામાં આવે છે તે આવડવી જરૂરી છે.

સંપૂર્ણ ગુજરાતી બારાક્ષરી | Barakshari Gujarati | બારખડી

બારાક્ષરી એ “બાર+અક્ષર” અને બારખડી એ “બાર + ખડી ” એમ બે બે શબ્દો ના બનેલા હોય છે. બારાક્ષરી માં એક શબ્દ ને વિવિધ સ્વર સાથે જોડી બાર સ્વરૂપ બનાવવામાં આવે છે જેને બારાક્ષરી તરીકે ઓળખવામાં આવે છે. વ્યંજન સાથે અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ, અં, અઃ જેવા બાર સ્વર સ્વરૂપ જોડવાથી જે બને તેને બારાક્ષરી કહેવાય છે. બારખડી એટલે બાર ખડી(ઊભી) લાઇન માં લખવામાં આવતી હોવાથી તેને બારખડી તરીકે ઓળખવામાં આવે છે.

અહી નીચે અમે આપની સાથે સંપૂર્ણ બારાક્ષરી આપની સાથે શેર કરી છે.

ક થી જ્ઞ સુધી સંપૂર્ણ ગુજરાતી બારાક્ષરી | Barakshari in Gujarati

અહી નીચે અમે આપની સાથે ક, ખ, ગ ….. એમ સંપૂર્ણ કક્કા ના મૂળભૂત વ્યંજનો પર બારાક્ષરી શેર કરી છે. અહી નીચે આપવામાં આવેલ ટેબલ માં ગુજરાતી અને ઇંગ્લિશ એમ બંને ભાષા માં બારાક્ષરી આપની સાથે શેર કરી છે.

કાકિકીકુકૂકેકૈકોકૌકંકઃ
KaKaaKiKiKuKuuKeKaiKoKauKamKah
            
ખાખિખીખુખૂખેખૈખોખૌખંખઃ
khkhakhikheekhukhookhekhaikhokhaukhamkhah
            
ગાગિગીગુગૂગેગૈગોગૌગંગઃ
GGaGiGeeGuGuGeGaiGoGauGamGah
            
ઘાઘિઘીઘુઘૂઘેઘૈઘોઘૌઘંઘઃ
GhaGhaaGhiGhiGhuGhuGheGhaiGhoGhauGhamGhah
            
ચાચિચીચુચૂચેચૈચોચૌચંચઃ
ChaChaaChiChiChuChuCheCheiChoChauChamChah
            
છાછિછીછુછૂછેછૈછોછૌછંછઃ
ChhaChhaaChhiChhiChhuChuCheChhaiChhoChhauChhamChhah
            
જાજિજીજુજૂજેજૈજોજૌજંજઃ
JaJaaJiJiJuJuJeJaiJoJauJamJah
            
ઝાઝિઝીઝુઝૂઝેઝૈઝોઝૌઝંઝઃ
zazhazhizhizhuzhuzhezhaizhozhauzhamzhah
            
ટાટિટીટુટૂટેટૈટોટૌટં:
TaTaaTiTiTuTuTeTaiToTauTamTah
            
ઠાઠિઠીઠુઠૂઠેથૈઠોઠૌઠં:
ThaThaaThiThiThuThuTheThaiThoThauThamThah
            
ડાડિડીડુડૂડેડૈડોડૌડં:
DaDaaDiDiDuDuDeDaiDoDauDamDah
            
ઢાઢિઢીઢુઢૂઢેઢૈઢોઢૌઢં:
DhaDhaDhiDhiDhuDhuDheDhaiDhoDhauDhamDhah
            
ણાણિણીણુણૂણેણૈણૉણૌણંણઃ
NaNaaNiNiNuNuNeNaiNoNauNamNah
            
તાતિતીતુતૂતેતૈતોતૌતંતઃ
TaTaaTiTiTuTuTeTaiToTauTamTah
            
થાથિથીથુથૂથેથૈથોથૌથંથઃ
ThaThaaThiThiThuThuTheThaiThoThauThamThah
            
દાદિદીદુદૂદેદૈદોદૌદંદઃ
DaDaDiDeeDuDooDeDaiDoDauDamDah
            
ધાધિધીધુધૂધેધૈધોધૌધંધઃ
DhaDhaaDhiDhiDhuDhuDheDhaiDhoDhauDhamDhah
            
નાનિનીનુનૂનેનૈનોનૌનંનઃ
NaNaaNiNiNuNuNeNaiNoNauNanNah
            
પાપિપીપુપૂપેપૈપોપૌપંપઃ
PaPaaPiPiPuPuPePaiPoPauPamPah
            
ફાફિફીફુફૂફેફૈફોફૌફંફઃ
FaFaaFiFiFuFuFeFaiFoFauFamFah
            
બાબિબીબુબૂબેબૈબોબૌબંબઃ
BaBaaBiBiBuBuBeBaiBoBauBamBah
            
ભાભિભીભુભૂભેભૈભોભૌભંભઃ
BhaBhaBhiBhiBhuBhuBheBhaiBhoBhauBhamBhah
            
મામિમીમુમૂમેમૈમોમૌમંમઃ
MaMaaMiMiiMuMuMeMaiMoMauMamMah
            
યાયિયીયુયૂયેયૈયોયૌયંયઃ
YaYaaYiYiYuYuYeYaiYoYauYamYah
            
રારિરીરુરૂરેરૈરોરૌરંરઃ
RaRaaRiRiRuRuReRaiRoRauRamRah
            
લાલિલીલુલૂલેલૈલોલૌલંલઃ
LaLaaLiLiLuLuLeLaiLoLauLamLah
            
વાવિવીવુવૂવેવૈવોવૌવંવઃ
VVaViVeeVuVooVeVaiVoVauVamVah
            
શાશિશીશુશૂશેશૈશોશૌશંશઃ
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah
            
ષાષિષીષુષૂષેષૈષોષૌષંષઃ
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah
            
સાસિસીસુસૂસેસૈસોસૌસંસઃ
SSaSiSeeSuSooSeSaiSoSauSamSah
            
હાહિહીહુહૂહેહૈહોહૌહંહઃ
HHaHiHeeHuHooHeHaiHoHauHamHah
            
ળાળિળીળુળૂળેળૈળોળૌળંળઃ
LLaLiLeeLuLooLeLaiLoLauLamlah
            
ક્ષક્ષાક્ષિક્ષીક્ષુક્ષૂક્ષેક્ષૈક્ષોક્ષૌક્ષંક્ષઃ
KshaKshaaKshiKshiKshuKshuKsheKshaiKshoKshauKshamKsaha
            
જ્ઞજ્ઞાજ્ઞિજ્ઞીજ્ઞુજ્ઞૂજ્ઞેજ્ઞૈજ્ઞોજ્ઞૌજ્ઞંજ્ઞઃ
GnaGnaaGniGniGnuGnuGneGnaiGnoGnauGnamGnah

કક્કા પ્રમાણે બારખડી | Gujarati Barakshari

ગુજરાતી ભાષા માં બારાક્ષરી એટલે કે બારખડી નું ખૂબ મહત્વ છે. બારક્ષરીની વિશિષ્ટ વિશેષતાઓમાંની એક ગુજરાતી ભાષાની વૈવિધ્યતા અને સમૃદ્ધિને દર્શાવવાની તેની ક્ષમતા છે. બારાક્ષરી ની મદદ થી ગુજરાતી સાહિત્ય ને એક વિશાળ શબ્દ ભંડોળ મળે છે. અહી નીચે અમે આપની સાથે કક્કા પ્રમાણે બારાક્ષરી આપની સાથે શેર કરી છે.

અ ની બારાક્ષરી

અંઅઃ
AaAaaEEEUUEAeOAauAnAh

ક ની બારાક્ષરી

કાકિકીકુકૂકેકૈકોકૌકંકઃ
KaKaaKiKiKuKuuKeKaiKoKauKamKah

ખ ની બારાક્ષરી

ખાખિખીખુખૂખેખૈખોખૌખંખઃ
khkhakhikheekhukhookhekhaikhokhaukhamkhah

ગ ની બારાક્ષરી

ગાગિગીગુગૂગેગૈગોગૌગંગઃ
GGaGiGeeGuGuGeGaiGoGauGamGah

ઘ ની બારાક્ષરી

ઘાઘિઘીઘુઘૂઘેઘૈઘોઘૌઘંઘઃ
GhaGhaaGhiGhiGhuGhuGheGhaiGhoGhauGhamGhah

ચ ની બારાક્ષરી

ચાચિચીચુચૂચેચૈચોચૌચંચઃ
ChaChaaChiChiChuChuCheCheiChoChauChamChah

છ ની બારાક્ષરી

છાછિછીછુછૂછેછૈછોછૌછંછઃ
ChhaChhaaChhiChhiChhuChuCheChhaiChhoChhauChhamChhah

જ ની બારાક્ષરી

જાજિજીજુજૂજેજૈજોજૌજંજઃ
JaJaaJiJiJuJuJeJaiJoJauJamJah

ઝ ની બારાક્ષરી

ઝાઝિઝીઝુઝૂઝેઝૈઝોઝૌઝંઝઃ
zazhazhizhizhuzhuzhezhaizhozhauzhamzhah

ટ ની બારાક્ષરી

ટાટિટીટુટૂટેટૈટોટૌટં:
TaTaaTiTiTuTuTeTaiToTauTamTah

ઠ ની બારાક્ષરી

ઠાઠિઠીઠુઠૂઠેથૈઠોઠૌઠં:
ThaThaaThiThiThuThuTheThaiThoThauThamThah

ડ ની બારાક્ષરી

ડાડિડીડુડૂડેડૈડોડૌડં:
DaDaaDiDiDuDuDeDaiDoDauDamDah

ઢ ની બારાક્ષરી

ઢાઢિઢીઢુઢૂઢેઢૈઢોઢૌઢં:
DhaDhaDhiDhiDhuDhuDheDhaiDhoDhauDhamDhah

ણ ની બારાક્ષરી

ણાણિણીણુણૂણેણૈણૉણૌણંણઃ
NaNaaNiNiNuNuNeNaiNoNauNamNah

ત ની બારાક્ષરી

તાતિતીતુતૂતેતૈતોતૌતંતઃ
TaTaaTiTiTuTuTeTaiToTauTamTah

થ ની બારાક્ષરી

થાથિથીથુથૂથેથૈથોથૌથંથઃ
ThaThaaThiThiThuThuTheThaiThoThauThamThah

દ ની બારાક્ષરી

દાદિદીદુદૂદેદૈદોદૌદંદઃ
DaDaDiDeeDuDooDeDaiDoDauDamDah

ધ ની બારાક્ષરી

ધાધિધીધુધૂધેધૈધોધૌધંધઃ
DhaDhaaDhiDhiDhuDhuDheDhaiDhoDhauDhamDhah

ન ની બારાક્ષરી

નાનિનીનુનૂનેનૈનોનૌનંનઃ
NaNaaNiNiNuNuNeNaiNoNauNanNah

પ ની બારાક્ષરી

પાપિપીપુપૂપેપૈપોપૌપંપઃ
PaPaaPiPiPuPuPePaiPoPauPamPah

ફ ની બારાક્ષરી

ફાફિફીફુફૂફેફૈફોફૌફંફઃ
FaFaaFiFiFuFuFeFaiFoFauFamFah

બ ની બારાક્ષરી

બાબિબીબુબૂબેબૈબોબૌબંબઃ
BaBaaBiBiBuBuBeBaiBoBauBamBah

ભ ની બારાક્ષરી

ભાભિભીભુભૂભેભૈભોભૌભંભઃ
BhaBhaBhiBhiBhuBhuBheBhaiBhoBhauBhamBhah

મ ની બારાક્ષરી

મામિમીમુમૂમેમૈમોમૌમંમઃ
MaMaaMiMiiMuMuMeMaiMoMauMamMah

ય ની બારાક્ષરી

યાયિયીયુયૂયેયૈયોયૌયંયઃ
YaYaaYiYiYuYuYeYaiYoYauYamYah

ર ની બારાક્ષરી

રારિરીરુરૂરેરૈરોરૌરંરઃ
RaRaaRiRiRuRuReRaiRoRauRamRah

લ ની બારાક્ષરી

લાલિલીલુલૂલેલૈલોલૌલંલઃ
LaLaaLiLiLuLuLeLaiLoLauLamLah

વ ની બારાક્ષરી

વાવિવીવુવૂવેવૈવોવૌવંવઃ
VVaViVeeVuVooVeVaiVoVauVamVah

શ ની બારાક્ષરી

શાશિશીશુશૂશેશૈશોશૌશંશઃ
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah

ષ ની બારાક્ષરી

ષાષિષીષુષૂષેષૈષોષૌષંષઃ
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah

સ ની બારાક્ષરી

સાસિસીસુસૂસેસૈસોસૌસંસઃ
SSaSiSeeSuSooSeSaiSoSauSamSah

હ ની બારાક્ષરી

હાહિહીહુહૂહેહૈહોહૌહંહઃ
HHaHiHeeHuHooHeHaiHoHauHamHah

ળ ની બારાક્ષરી

ળાળિળીળુળૂળેળૈળોળૌળંળઃ
LLaLiLeeLuLooLeLaiLoLauLamlah

ક્ષ ની બારાક્ષરી

ક્ષક્ષાક્ષિક્ષીક્ષુક્ષૂક્ષેક્ષૈક્ષોક્ષૌક્ષંક્ષઃ
KshaKshaaKshiKshiKshuKshuKsheKshaiKshoKshauKshamKsaha

જ્ઞ ની બારાક્ષરી

જ્ઞજ્ઞાજ્ઞિજ્ઞીજ્ઞુજ્ઞૂજ્ઞેજ્ઞૈજ્ઞોજ્ઞૌજ્ઞંજ્ઞઃ
GnaGnaaGniGniGnuGnuGneGnaiGnoGnauGnamGnah

અહી અમે આપની સાથે સંપૂર્ણ બારાક્ષરી ગુજરાતી અને ઇંગ્લિશ એમ બંને ભાષા માં શેર કરી છે. અહી Barakshari in Gujarati | Barakhadi Gujarati | બારાક્ષરી | Barakshari Gujarati | ક થી જ્ઞ સુધી ગુજરાતી બારાક્ષરી પર આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ નીચે આપવામાં આવેલ કમેંટ બોક્સ માં અમારી સાથે શેર કરી શકો છો.

FAQ on Barakshari in Gujarati

બારાક્ષરી શું છે?

બારાક્ષરી એ “બાર+અક્ષર” અને બારખડી એ “બાર + ખડી ” એમ બે બે શબ્દો ના બનેલા હોય છે. બારાક્ષરી માં એક શબ્દ ને વિવિધ સ્વર સાથે જોડી બાર સ્વરૂપ બનાવવામાં આવે છે જેને બારાક્ષરી તરીકે ઓળખવામાં આવે છે. વ્યંજન સાથે અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ, અં, અઃ જેવા બાર સ્વર સ્વરૂપ જોડવાથી જે બને તેને બારાક્ષરી કહેવાય છે.

બારાક્ષરી નું ગુજરાતી ભાષામાં શું મહત્વ છે?

બારાક્ષરી એ ગુજરાતી ભાષા ની મૂળભૂત વસ્તુઓ માની એક છે. ગુજરાતી ભાષા શીખવા માટે સૌપ્રથમ કક્કો અને બારાક્ષરી ને શીખવી ખૂબ જરૂરી છે.

Leave a Comment