AI Full form in Gujarati | AI નું પૂર્ણરૂપ શું છે?

AI Full form in Gujarati. અહી અમે આપની સાથે AI નું પૂર્ણરૂપ શું છે? અને AI સંબંધિત અન્ય જાણકારી પણ આપી છે.

AI Full form in Gujarati

AI એટલે Artificial Intelligence જેને ગુજરાતી માં કુત્રિમ બુદ્ધિમતા તરીકે ઓળખવામાં આવે છે. એવી બુદ્ધિમતા જે નો કુત્રિમ રીતે વિકાસ કરવામાં આવ્યો હોય અથવા તો કુત્રિમ રીતે વિકાસ પામતી હોય તેને Artificial Intelligence(AI) કહેવાય છે.

AI Full Form AI Full Form in Gujarati
Artificial Intelligenceકુત્રિમ બુદ્ધિમતા

AI એટલે શું?

કુત્રિમ બુદ્ધિ જે મશીન દ્વારા માનવી ના માનવી ની બુદ્ધિ નું અનુકરણ કરે છે. આપની આસપાસ AI સંબંધિત ઘણી બધી વસ્તુઓ છે જેમ કે સિરી, એલેક્સા અને ગૂગલ આસિસ્ટન્ટ જેવા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સ વગેરે AI પર આધારિત છે.

શું આપ AI વિશે વધારે જાણકારી મેળવવા માંગતા હોય તો અહી “AI એટલે શું?” પર ક્લિક કરો.

Leave a Comment