Designated Meaning in Gujarati. શું આપ જાણો છો Designated એટલે શું થાય? અહી અમે આપની સાથે Designated in Gujarati વિશે જાણકારી આપી છે.
Designated Meaning in Gujarati | Designated એટલે શું?
જ્યારે પણ કોઈ વ્યક્તિ ની કોઈ કાર્ય માટે પસંદગી કરવામાં આવે ત્યારે તેણી નિયુક્તિ ને જણાવવા માટે અંગ્રેજી ભાષા માં “Designated” શબ્દ નો ઉપયોગ થાય છે. સામન્ય રીતે નિર્ધારિત (Nirdhārit), નામાંકિત, પદનામિત, મનોનિત જેવા શબ્દો ના સ્થાને “Designated” શબ્દ વાપરવામાં આવે છે.
Uses of Designated in Gujarati and English
અહી નીચે અમે આપની સાથે Designated શબ્દ સાથે જોડાયેલા કેટલાક અન્ય ઉપયોગો આપની સાથે શેર કર્યા છે જેથી Designated શબ્દ ને સમજવા માં મદદ મળે.
In English | In Gujarati |
---|---|
Designated Driver | નિયુક્ત ડ્રાઈવર |
Designated Survivor | નિયુક્ત સર્વાઈવર |
Designated Smoking Area | નિયુક્ત ધુમ્રપાન વિસ્તાર |
Designated Hitter | નિયુક્ત હિટર |
Designated Wilderness Area | નિયુક્ત જંગલી વિસ્તાર |
Designated Parking | નિયુક્ત પાર્કિંગ |
Designated Time | નિયુક્ત સમય |
Designated Beneficiary | નિયુક્ત લાભાર્થી |
અમને આશા છે કે અહી આપવામાં આવેલ Designated Meaning in Gujarati | Designated એટલે ગુજરાતીમાં શું થાય? ની જાણકારી ખુબજ ઉપયોગી રહી હશે. અહી આપવામાં આવેલ જાણકારી સંદર્ભે આપને કોઈ પણ પ્રશ્ન કે સુજાવ હોય તો નીચે આપાવામાં આવેલ કમેંટ બોક્સ માં અમને અવશ્ય જણાવી શકો છો.